Friday, July 15, 2016

Aavkaro meetho aapje By Dula Bhaya Kag - Translation


This is one of my favourite songs by Dula Bhaya Kag. Our teacher used to set tunes to the poems we studied and we would all sing together. Such memories. I mentioned this song in a recent column and I regret that I wrongly attributed it to Jhaverchand Meghani, another great Gujarati poet. 

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી…

 હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી………

માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨) 

તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે -આવકારો મીઠો…. આપજે રે….જી…. ૧.

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨) 

એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૨.

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨) 

એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે -આવકારો મીઠો… આપજે રે….જી…. ૩.

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે -આવકારો મીઠો…
આપજે રે….જી…. ૪.


If someone comes calling at your door, give them a warm welcome,

If someone shares grief with you, if possible try to cut it the way you can.

How sad it is that these days men don't seek help from men! 

If in your good times people come to share their sorrows, give them a warm welcome. 


Don't ask, "Why have you come to me?"

Let them speak at ease.

Don't look the other way after listening to them,

Nod your head and show them support, give them a warm welcome.


"Kag" offer them water to drink,

And sit them and share your food,

See them off by walking till the gate,

Give them a warm welcome.

Give them a warm welcome.


Translation (C) Gauri Gharpure 


Dula Bhaya Kag: https://en.m.wikipedia.org/wiki/Dula_Bhaya_Kag

Jhaverchand Meghani: https://en.m.wikipedia.org/wiki/Jhaverchand_Meghani

Song courtesy: short stories.co.in